HomeTallyPrimeWhat's New | Release NotesRelease Notes 4.1 - ગુજરાતી

 

Explore Categories

 

 PDF

TallyPrime અને TallyPrime Edit Log Release 4.1 ની Release Notes | નવું શું છે!

TallyPrime અને TallyPrime Edit Log Release 4.1 તમને નીચેની ઓફર સાથે ખૂબ આનંદની અનુભૂતિ આપે છે:

  • Company અને તેના MSME સપ્લાયર્સ માટે MSME Udyam number અપડેટ કરવાની જોગવાઈ. તમારી પાસે MSME સપ્લાયરોને તમામ અનપેઇડ બિલની વિગતો ઝડપથી એકત્રિત કરવાનો અને ઈંકોમે ટેક્સ કલમ 43b(h) નું સરળતાથી પાલન કરવાનો વિકલ્પ પણ છે.
  • GSTR-1 માં રજૂ કરાયેલા ફેરફારો મુજબ, રિટર્ન પીરીયડ ના તમામ ઓનલાઈન વેચાણની યાદી જનરેટ કરવાની સુવિધા.

એમએસએમઈ

નવી MSME સુવિધા સાથે, MSME અને MSME સાથે વેપાર કરતા વ્યવસાયો બંને MSME સ્ટેટ્સ ઓળખી શકે છે અને સમયસર ચુકવણી માટે બાકી રહેલા બિલ ને ટ્રેક કરી શકે છે. વધુમાં, MSME ના ખરીદદાર મુદત વીતી MSME ચૂકવણીની સંપૂર્ણ વિગતો સાથે તેમનું Form MSME 1 ઝડપથી ફાઇલ કરી શકે છે. વધુમાં આવકવેરા અધિનિયમ ના 43b(h) નું પાલન કરવા માટે, ખરીદદાર તરત જ બિલની યાદી જનરેટ કરી શકે છે.

Registered MSME વ્યવસાયો આ કરી શકે છે:

  • વિભાગ તરફથી મળેલી UDYAM Registration વિગતો સેટ કરો. તેઓ વિગતો માં પણ ફેરફાર કરી શકે છે અને લાગુ તારીખ સાથે આવા તમામ ફેરફારો નો ટ્રેક રાખી શકે છે.
  • બાયર્સ ને તમારી MSME સ્થિતિ વિશે જાણ કરવા માટે, UDYAM Registration વિગતો સાથે ઇન્વૉઇસ છાપો.
  • ડ્યૂ અને ઓવર ડ્યૂ રિસીવેબલ ની વિગતો ઝડપથી મેળવો અને રિસીવેબલ પેમેન્ટ ના સમયસર રિમાઈન્ડર મોકલો.

MSME સાથે વેપાર કરતા વ્યવસાયો આ કરી શકે છે:

  • સપ્લાયર્સનું MSME સ્ટેટસ સેટ કરો
  • MSME ને લગતા બિલ ઓળખો અને વ્યાજ ટાળવા માટે નિયત તારીખ પહેલા ચુકવણી કરો.
  • મુદત વીતી ચુકવણી સાથે MSME સંબંધિત માહિતી સરળતાથી મેળવો અને ફોર્મ MSME-1 માં તેની જાણ કરો.
  • આવકવેરા અધિનિયમ ના 43b(h) મુજબ મંજૂર ન હોય તેવા ડૅડુકશન્સ પર પહોંચવા માટે MSME ને તમામ ઉંપાઇડ બિલની વિગતો મેળવો.

ઈ-કોમર્સ સમરી રિપોર્ટ દ્વારા ઓનલાઈન વેચાણની વિગતો

  • Amazon, Myntra અને Flipkart જેવા e-Commerce operators દ્વારા ઓનલાઈન વેચાણ કરતા વ્યવસાયો માટે, GSTR-1 માં કેટલાક ફેરફારો રજૂ કરવામાં આવ્યા છે, જે ઓનલાઈન વેચાણની જાણ કરવા સંબંધિત છે.
  • આ ફેરફારો ને સમર્થન આપવા માટે, TallyPrime e-Commerce Summary હાઈ લાઈટ કરવા માટે લાવવામાં આવ્યું છે:
  • ટેક્ષબલે મૂલ્યો અને કરની રકમનું વિભાજન, જેમ કે IGST, CGST, SGST અને સેસ
  • e-Commerce operators માટે GSTIN વિશે વેચાણ
  • આ રીતે, આ રિપોર્ટ તમને GST પોર્ટલ પર સંબંધિત વિગતો સરળતાથી દાખલ કરવામાં મદદ કરશે.
TallyHelpwhatsAppbanner
Is this information useful?
YesNo
Helpful?
/* */